મારાં મિત્રો - 4

  • 2.4k
  • 636

મેં મારા જીવન ના અમૂલ્ય ત્રણ વર્ષ -2012 થી 2015 સુધી ના વર્ષો જૂનાગઢ ની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ માં વિતાવેલ છે જ્યાં ગુજરાતી સાહિત્ય પરિસદ ના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા મોહમ્મદ માંકડ ધૂમકેતુ જેવા સાહિત્યકારો અને ગુજરાત ના અનેક મહાનુભાવો આ એતિહાસીક કોલૅજ માં ભણેલા છે મને ગૌરવ છે કે હું પણ ઍ જ કોલેજ માં ભણેલો છું અર્થશાસ્ત્ર માં ર્ડો અરવિંદકુમાર મિયાત્રા અને દીનાબેન લોઢીયા સમાજ શાસ્ત્ર માં જે બી ઝાલા મનોવિજ્ઞાન માં આર કે ડોડીયા જેવા અનુભવી પ્રોફેસર હતા આ કોલેજ માં મને અનેક સારા મિત્રો મળ્યા