ટીખળ ભાગ - 2

  • 3.2k
  • 1.2k

( હકુભા ધુળેટી રમવામાં મશગૂલ થઈ ગયા ત્યાં મગન આવ્યો ) " એ હકુભા આ.... આ... રંગ તો ચચરે છે અલ્યા હું ભેળવ્યું તું એનમહી અલ્યા ખંજવાળ તો વધતી જ જાય છે " " ભુતડા તન ના પાડેલી તાંણે માથે પડતો હતો હવે હું કરવા લમણા લેવા હેંડ્યો આયો.. " " એ કંઈક ઉપાય બતાવો લ્યા હું કંટાળી જ્યો.. " " રે... થોડીવાર હમણાં વાડીએ જઈએ તાણે ત્યાં છાણ ઘસીને નઈ લેજે હમુ થઈ રહેશે.. " " એ .. બાપુ તાણે હેંડો ને આ પાંચેયને ગાડામાં નાંખવા પડશે પાંચેય ભાંગ રેડીને બેઠા સે.. "