વાસ્તવિકતા

(63)
  • 6.8k
  • 1
  • 1.5k

વાસ્તવિકતા અંદર થી રડવાનો અવાજ સાંભળી ને હિતિક્ષા ના પિતા દરવજો ખોલીને રૂમ માં જાય છે.દીકરીને રડતી જોઈ ને પિતા પણ રડવા લાગે છે.હિતિક્ષા એ રડતા રડતા જ પૂછ્યું ,પપ્પા તમે કેમ રડો છો ? એના પિતા એ સહજ રીતે કહ્યું બેટા,તું તો મારા કાળજા નો કટકો છે,તું રડે અને મારી આ આંખો કેમ કોરી રહી શકે .....?? પિતા નો આ જવાબ સાંભળી ને હિતિક્ષા એ તરત જ રડવાનું બંધ કરી દીધું.15 વર્ષ ની એ હિતિક્ષા જેના માટે તેના પિતા જ તેનું સર્વસ્વ હતા. પોતે શાંત અને પ્રેમાળ એવી હિતિક્ષા અવારનવાર એના મમ્મી પપ્પા ના