અક બંધ - ભાગ 1.1

  • 3.4k
  • 1.2k

અક્ષય અને આકૃતિ ની પેહલી મુલાકાત એટલે બીજું કઈજ નહીં પણ બંનેએ સાથે વિતાવેલી સ્કૂલની યાદો અને એમાંથી સમજણ ભરેલી વાતોમાંથી નીકળેલું અસમજ્ણ ભર્યું કૃત્ય કે જેણે બધાને જ વિચારવા પર મજબુર કરી દીધા.