પ્રેત યોનિની પ્રીત... - 28

(116)
  • 5.7k
  • 9
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-28 વિધુ આજે ખૂબ આનંદમાં હતો. માં સાથે વાત થઇ ગઇ કે એ અને પાપા અષાઢી બીજે વૈદહીને ઘરે માંગુ નાંખવા માટે જશે. અને નોકરી મળી ગઇ છે એ ગમતી જ અને શેઠનાં પહેલાં જ દિવસથી જાણે ચાર હાથ છે પણ હજી એણે મહેનતી અને વિશ્વાસુ પુરવાર થવાનું ભલે બાકી છે પણ જીવનમાં એક નિશ્ચિંતતા તો આવી જ ગઇ છે. વૈદહી સાથે વાત થઇ ગઇ અને એ સુંદર સપના જોતો સૂઇ ગયો. હજી સવાર પડી નથી અને વૈદેહીનાં વિધુના ફોન ઉપર ફોન પર ફોન આવ્યાં. વિધુ ભરઊંઘમાં હતો એણે થોડાં કંટાળા સાથે ફોન ઉપાડ્યો... પછી સ્ક્રીન પર જોઉ