પ્રેત યોનિની પ્રીત... - 27

(103)
  • 5.7k
  • 6
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-27 વિધુ વૈદેહી એમની મળવાની જગ્યાએ બસસ્ટેન્ડ પાસે મળ્યાં. વૈદેહીએ ઘરની અને પાપાએ કહેલી બધીજ વાત વિધુ સાથે શેર કરી. એ પછી એણે વિધુને પછી શાંતિથી મળવાનું કહીને ઘરે જવા માટે કીધું. "થોડોક સમય કાઢી આવી છું પાપા ઘરે ને ઘરેજ છે હું જઊં પછી ફોન પર વાત કરીએ એમ કહીને છૂટા પડ્યાં. વિધુ એનાં ઘરે પહોચ્યો. વૈદેહી ઘરે પહોચી એક્ટીવા પાર્ક કરતી હતી અને એણે સંગીતાને ઘરમાંથી બહાર નીકળીને એનાં ઘર તરફ જતાં જોઇ એને થયું સંગીતાડી મને તો મળી છે પછી અત્યારે મારાં ઘરમાં શેના માટે ગઇ હશે ? જે હશે એ એમ વિચારી ઘરમાં પ્રવેશ