બ્લેક આઈ - પાર્ટ 37

(23)
  • 3.3k
  • 2
  • 1.2k

બ્લેક આઈ પાર્ટ 37 સાગર , સંધ્યા તેમની ઘરે જાય છે અને જીગો તેના રૂમ પર જાય છે . સાગર ઘરે જઈને સુતા સુતા આ આખી વાત પર વિચાર જ કરતો હોય છે કે કેવી રીતે અમર ને બધી વાત કરવીને કેવી રીતે આગળ નું મિશન પાર પાડવું , પછી તે વિચારતા વિચારતા સુઈ જાય છે . બીજે દિવસે સવારે તેના નિત્યકર્મ મુજબ તે તૈયાર થઈને ઓફિસે જાય છે ત્યાં પહેલેથી જ અમર હાજર હોય છે . સાગર અમરને કાલનો તેનો પૂરો પ્રોગ્રામ જણાવ્યો અને