ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય... (ભાગ - 4)

  • 3.2k
  • 1.4k

વાચક મિત્રો, અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન - જીડીપી (Gross Domestic Product - GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વિવિધ ક્ષેત્રોની સ્થિતિ વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે ખૂબ જ અગત્યના મુદ્દાઓ જેવા કે, લક્ષ્યને સિદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો અને આવો મહાયજ્ઞ ચાલતો હોય, ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઇએ તે બાબતે