એક પડછાય

(43)
  • 5.1k
  • 2
  • 1.9k

એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને દેખાવે જાણે ખરતો તારલો .તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે . તૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને