ચાર્ટડ ની ઓડિટ નોટસ - 12

  • 3.3k
  • 1.2k

# fb ચાર્ટડ ની ઓડીટ નોંટસ – ૪૫ # # CA. PARESH K. BHATT # ***** આપણે અને ક્રાંતિકારી *****નેપોલિયન , એલેકઝાન્ડર કે વધીને જુલિયસ સીઝર ને આજે સૌ યોદ્ધા તરીકે ઓળખે અને વધી ને ક્રાંતિકારી ઓ માં દાંતે કે વોલ્તેયર વગેરે જાણીતા નામો . આ પછી પૂછવામાં આવે કે પ્રાશ્ચાત્ય આ યોદ્ધાઓ કે ક્રાંતિકારીઓ સિવાય નામો જણાવો તો આનાથી વિશેષ નહી મળે અને ગુગલ માં શોધશો તો બે ચાર વધારે મળશે – એ પણ આપણા માટે તો અજાણ્યા જ હશે ! બાળકો ને પૂછો કે યુરોપ – અમરિકા ના યોદ્ધા - વીર પુરુષોના તને ખબર હોય તે નામ જણાવ તો કહેશે