બંધન વગરનો સબંધ એટલે મિત્ર

(31)
  • 8k
  • 2
  • 2.8k

બંધન વગરનો સબંધ એટલે મિત્ર મિત્ર એટલે શું…? અને શા માટે મિત્રનું મહત્વ હરેકના જીવનમાં દિવસે- દિવસે વધતું જાય છે…? વિચારજો મારા મિત્રો . મિત્રતાની વ્યાખ્યા શું હોય અને સારો મિત્ર કોને કહી શકાય…? હરેકના જીવનમાં મિત્ર નું કેમ આગવું અને અનેરું મહત્વ હોય છે અને આજ ના હરીફાઈ ના સમયમાં કેમ તે સતત વધી રહ્યું છે વિચારજો. મિત્રો એ યાદ રાખજો મિત્ર વગર તમારા જીવનની કલ્પના પણ ના થઈ શકે તો આપણે મિત્ર વગર જીવન કઈ રીતે જીવી શકીએ.‼? ભગવાન શ્રી કૃષ્ણ ને પણ સુદામા જેવા મિત્ર ની જરૂર પડી હતી તો આપણે તો માનવી છીએ તો આપણે કેમ જરુર