(1)પ્રો.ભરોશા મેનેજમેંટ એક્ષ્પર્ટ મેનેજમેંટ એક્ષ્પર્ટ પ્રોફેસર ભરોશા : હા તો ,વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેનેજમેંટ એક્ષ્પર્ટ વિષય ઉપર ચર્ચા કરીશું . અત્યારે આધુનિક સમય માં મેનેજમેંટ એક્ષ્પર્ટ હોવુ અત્યંત જરૂરી છે . મેનેજમેંટ એક્ષ્પર્ટ માં અલગ-અલગ ઘણી બધી રીતે આપણે ધંધા નું કંપની સાથે - લોકો ની સાથે મેનેજમેંટ કરવાનું હોય છે. પહેલા ના જમાના માં દેશી ઢબ થી ધંધા નું મેનેજમેંટ થતું ! હરિફ કંપની ને 100 ટકા હરિફ જ ગણવા માં આવતી. તેની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં આવતો ન હતો .અત્યારે મેનેજમેંટ ની વ્યાખ્યા ધરમૂળ થી બદલાઈ ગઈ છે .અત્યારના આધુનિક સમય માં