રક્ષકો - ૩

  • 2.1k
  • 1
  • 878

આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ભાગી છૂટે છે. તેઓ પોતાના મથક પાર જાય છે. હવે આગળ, 2. પ્લાનિંગ - ૧ " સેમ, આપણે ત્યાંથી ભાગી તો ગયા પણ હવે આપણે શું કરીશું ? ડિસ્ટ્રોયર થોડીક જ વારમાં અહીં આવી જશે. અહીં રહેવું સલામત નથી." - રીકે કહ્યું. " હા, આપણે અહીંથી આપણા ઉદ્ભવ સ્થાન અર્થાત જ્યાંથી આપણે શક્તિ મળી તે મથકે જઈએ. ત્યાં ડિસ્ટ્રોયર સરળતાથી પહોંચી શકશે નહીં. તમને એ ખબર જ હશે. " - સેમે કહ્યું. " હા. " - બધાએ સંમતિ દર્શાવી. " એ પહેલા મારી એક વાતનો જવાબ આપો કોઈને ડિસ્ટ્રોયર કે તેના સાથીઓ