આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયેરે જ્યાં તબાહી મચાવી હોય ત્યાં પહોંચે છે. ત્યાંનું વાતાવરણ અત્યંન્ત દર્દજનક હોય છે. હવે આગળ, 2. ડિસ્ટ્રોયર સાથેની પહેલી મુલાકાત ડિસ્ટ્રોયર બધી વસ્તુઓને બરબાદ કરે છે.મોટી મોટી ઇમારતો પળમાં ધૂળ બની જાય છે. આર્મીના ટેન્ક, જેટ વિમાન તો ડિસ્ટ્રોયર માટે જાણે રમકડાં હતા. જવાનો ગભરાઈને ભાગી રહ્યા હતા. વાતાવરણ વેરાન બનવાની તૈયારીમાં હતું. ધૂળ ઉડી રહી હતી. "સેમ લોકો ઘણા ઘભરાયેલા છે. આપણે સીધા ડિસ્ટ્રોયરને મળીએ." - જુલીએ સેમને કહ્યું.સેમ તેની વાત સાથે સહેમત થયો.સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયર પાસે જાય છે. ડિસ્ટ્રોયર તેની સેનાને ઉભા રહેવા કહે છે. સેમ