લહેર - 7

(14)
  • 3.7k
  • 1.8k

(ગતાંકથી શરૂ) લહેરને આજે પોતાના પર ખુબ ગર્વ હતો કે આજે તે કોઈકને કામ કરવાનો મોકો આપી રહી છે કોઈકની ખુશીનુ કારણ બની રહી છે જયારે તેના માટે એક સમય એવો હતો કે તેના માતાપિતાને તેને ઘરમા રાખવા માટે પણ શરમ આવતી હતી આખરે બાર વાગ્યા સુધીમાં થોડુ કામ પત્યુ અને લંચ બ્રેક પડયો અને તે તમામ સહકર્મીઓ સાથે લંચ માટે ગઈ નીતીનભાઇ સાથે પણ કામ અંગે ચર્ચા થઇ અને થોડી સલાહો ણણ મળી ત્યા ઇન્ટરવ્યુ માટે આવેલા લોકો માટે પણ લંચની વ્યવસ્થા કંપનીએ કરેલી હતી તેથી સમીરે પણ લંચ ત્યા જ લીધુ અન્ય લોકો સાથે વાતો કરી તેને સારુ લાગ્યુ