તારા જવાબ બદલવાની રાહમાં - 2

(28)
  • 3.5k
  • 2
  • 1.2k

દિવ્યા અને ભગતે પોતાના પરિવાર અને મિત્રો થી પોતાના કોર્ટ મેરેજ ની વાત સંતાળી. અને પ્રોફેસર પાંચાલ ની હાજરી માં કોર્ટ મેરેજ કરી લીધા. આખરે થોડાંક જ અઠવાડિયામાં વિદેશ જવાની તૈયારી થઈ ગઈ ટીકીટ બુક કરાવી પ્રોફેસર પાંચાલે તેમને બોલાવ્યા. ત્યાં કેવી રીતે રહેવું અને પતિ પત્ની નું નાટક કેટલા સમય સુધી ચાલું રાખવું એ જણાવ્યું. બન્ને એ બધી તૈયારી કરી લીધી. આખરે જવાનો સમય પણ આવી ગયો. દિવ્યાને તો તેના ભાઈ ભાભી અને મીત્રો છોડવા જશે . અને ભગતે ને તેનો ભાઈ . હવે જો પરીવાર નો કોઈ પણ સદસ્ય ભગત કે દિવ્યા