અનુગ્રહ

(28.7k)
  • 3k
  • 1
  • 1.1k

એક લગ્ન નું આમંત્રણ હતું. રાજેશ ને તેના પરિવાર તેને સાથે લઈ જવા માંગતા તા પણ રાજેશ ને તે લગ્ન માં જવું નહોતું. તેનું એક કારણ તેને ઘણું કામ હતું અને બીજું એ છે કે ગામડાના લગ્નમાં ભાગ લેવા લેવા માંગતો ન હતો. પરંતુ પરિવારજનોનું દબાણ હતું તારે આવવાનું જ છે. તે લગ્નના દિવસે સવારે તેને જગાડ્યો અને તેને કામ સોંપવામાં આવ્યું પણ કામ ન કરવાનું થાય એટલે રાજેશ ચાલવાનાં બહાને હ બે-ત્રણ કિલોમીટર દૂર ગામ તરફ જતા રસ્તા પર જઈ ને બેઠો . સવારના સમયે પ્રકાશ, પવન અને ખુશનુમા વાતાવરણ ખૂબ સારું લાગતું હતું. કેટલીક ગાયો નજીકના ખેતરોમાં ઘાસચારો