પ્રલોકી - 11

(16)
  • 3.6k
  • 1
  • 1.4k

આપણે જોયુ કે રિયા આવી ને પ્રલોકી ને કહે છે કે સમીર કંઈક પ્લાન કરી રહયો છે. રેમ્પ વોક મા એ પ્રલોકી ને હરાવાની વાત કરતો હતો. પ્રલોકી ડરતી નથી, પ્રબલ ટેન્શનમા આવી જાય છે. હવે જાણો આગળ.... પ્રલોકી, મારે નીકળવું પડશે તમે બધા વાતો કરો એમ કહી પ્રબલ નીકળે છે. પ્રબલ સાથે દીપ પણ નીકળે છે. પ્રબલ, તું બહુ નસીબદાર છે તને પ્રલોકી નો પ્રેમ મળ્યો. હા, દીપ પ્રલોકી મારી ઝીંદગી છે. એને કાલ ગમે તેમ કરી સમીર થી બચાવી પડશે. હા પ્રબલ આપણે