અણબનાવ - 13

(62)
  • 5k
  • 7
  • 2.1k

અણબનાવ-13 મિત્રો વચ્ચે થયેલા કંઇક અણબનાવને લીધે આજે પરીસ્થિતી એવી ભયંકર બની ગઇ હતી કે ગીરનારનાં જંગલમાં એક પથ્થરમાં કોતરેલી ગુફામાં આકાશ,વિમલ અને રાજુ ફસાયા હતા.એમાં પણ વિમલે ભાગી જઇ મોટી ભુલ કરી.સેવકરામ અને તિલકે ગુફાની બહાર ચોકીદાર તરીકે ગોઠવેલા બંને સિંહોએ વિમલને ભાગવા ન દિધો.આકાશ ગુફાની બહાર જયાંરે જોવા આવ્યોં ત્યાંરે એને વિમલ એ સિંહોની પાછળ પડેલો દેખાયો.બરાબર ત્યાં જ અંદરથી રાજુની બુમ સંભળાઇ.પણ એ જયાંરે ગુફામાં અંદર આવ્યોં ત્યાંરે ગુફામાં અંધકાર છવાયો હતો.એણે રાજુનાં નામની બુમ પાડી પણ રાજુનો કોઇ પ્રત્યુતર ન હતો.એટલે જ રાજુ પરની એની શંકા વધુ મજબુત બની.બહારથી આવેલી સિંહની ત્રાડ થોડી નજીક