સુસાઇડ

(64)
  • 3.5k
  • 1
  • 1k

વાર્તા- સુસાઇડ લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો‌.નં.9601755643 વ્રજવિલા ટાવરના દસમા માળે ફ્લેટમાં રહેતા સાગરકુમારે બારમા માળે અગાશીમાં જઇ પડતું મુકીને સુસાઇડ કર્યું ત્યારે કોઈને નવાઇ ના લાગી કારણકે અગાઉ બે વખત તેમણે સુસાઇડ નો પ્રયત્ન કર્યો હતો પણ બચી ગયા હતા.સાગરકુમાર નું સુસાઇડ આખા એપાર્ટમેન્ટમાં અને આજુબાજુના વિસ્તારમાં ચર્યા નો વિષય બની ગયું. 45 વર્ષની ઉંમર, તંદુરસ્ત કસાયેલું શરીર,છ ફૂટની હાઇટ,સદાય હસતો ચૉકલેટી ચહેરો,લેટેસ્ટ ફેશનેબલ કપડાં અને ટાપટીપ ના શોખીન સાગરકુમાર ને જોઇને કોઇપણ વ્યક્તિ તેમને કોઇ મોડેલ અથવા ટી.વી.કલાકાર જ ધારી લે.ઉંમર પીસ્તાળીસ વર્ષ હતી પણ દેખાવ ઉપરથી માંડ પાંત્રીસ લાગે. આવી પર્સનાલિટી હોય અને ફેન્સી ડ્રેસ