કોવિડ - 19

  • 3.4k
  • 2
  • 1.3k

ડયુકન એના ડેડી સાથે રવિવારની મજા માણી રહ્યો. બન્ને બાલ્કનીમાં બેસી ને "Cotagion" મૂવી ને જોઈ રહ્યાં હતાં. ડ્યુકન એ એની બાજુમાં બેસેલા ડેડીને પુછ્યું. શું આવું પોસ્સીબલ છે ડેડી ? હા, ડ્યુક આવું ભવિષ્યમાં થઈ શકે છે. ડેડી આવું ભુતકાળમાં થયું છે ? હા, ડ્યુક ભુતકાળમાં પણ એક વાઈરસ એવો આવ્યો તો કે જેને વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી અને લગભગ લગભગ કરોડો લોકોના મૃત્યું થયાં હતાં. પણ ડેડી જે આ મૂવીમાં બતાવી રહ્યાં છે કે, એક બીજ ને સ્પર્શ કરવાથી વાઈરસ નો ફેલાવો થઈ રહયો છે એવી જ રીતે ? જો એવુ થતું હોઇ તો ચોકક્સ આખાં વિશ્વમાં