આજના યુગનો રાવણ

(19)
  • 2.2k
  • 1
  • 733

*આજના યુગનો રાવણ*. વાર્તા..મોજીલાલ નામ પ્રમાણે જ મોજીલા હતાં... મોજીલાલ ની હાઈટ બોડી હતી અને કાયમ સફેદ સફારી જ પહેરતાં... પણ મનનાં તો કાળા જ હતાં... મોજીલાલ ના પત્ની કુસુમબેન સીધા,સાદા અને ભક્તિ ભાવ વાળાં હતાં... મોજીલાલ ને બલ્બ બનાવાની ફેક્ટરી હતી... જ્યાં બધાં કારીગરો અને સ્ત્રીઓ પણ કામ કરતી હતી... મોજીલાલ એ સ્ત્રી ઓ ને નાની મોટી મદદ કરતાં અને પછી નોકરી ના સમય પહેલાં એમનાં ઘરે પહોંચી એમના છોકરાઓ ને ઘરવાળા ને મદદ કરી એક સારા માણસ હોવાની છાપ પાડી દે... પછી એ સ્ત્રી નો ઉપયોગ કરી ને કહે જો તેં કોઈ ને આ વાત કરી તો નોકરીમાં થી