બદલો - ભાગ - 2

(19)
  • 3.6k
  • 2
  • 1.5k

પત્ર વાંચી ને વિનય ડરી ગયો અભય ને તો તે ઓળખતો હતો પણ પત્ર માં જે જયેશ ના નામનો ઉલ્લેખ હતો તે કોણ હશે ઍ બાબતે તેણે ઘણો વિચાર કર્યો પણ તેને કઈ યાદ ન આવ્યું અભય અને તેના મિત્રો ને ફસાવવા નું કામ પોતે જ કર્યું છે એવી અભય ને કઈ રીતે ખબર પડી ગઈ પોતે તો એવુ પ્લાનિંગ કરેલું કે કોઈ ને ખબર જ ન પડે અને પોતે જૂનાગઢ પણ મૂકી દીધું હતું હાલ પોતે સુરત છે એવુ અભય ને કોણે કીધું હશે? આવા અનેક સવાલો થી વિનય નું