એક વાત કહું દોસ્તીની - 11

(14)
  • 3k
  • 2
  • 1.3k

મૂવી, લંચ અને પૂલ પાર્ટી ના એ એક દિવસ અને અઢળક યાદો હદયમા સંગ્રહ કરે બધાને ચાર દિવસ થય ગયા હતા.મંતવ્ય અને મનુષ્કા કે ખાલી એમની જ ચેટિંગ નોહ્તી થતી એ પણ હવે ચેટીંગ કરવા લાગ્યા હતા. "વિરાટ ભૈયા , મંતવ્ય કેવો છે ?! " " ઓહ... તુફાન તને એમા ઈન્ટરેસ્ટ પડયો કે શુ હે?" મનુષ્કા અને વિરાટ વચ્ચે 3 વર્ષનો ફેર હતો પણ બેવ એકબીજા સાથે બધી જ વાતો દિલ ખોલીને કહેતા. " ભાઈ, તમારેય કોઇ સાળો તો જોઇશે ને?!" મનુષ્કા ખડખડાટ હસતા બોલી. " હા, એ વાત સાચી પણ એ પેહલા મને તો કોઇ ભાભી શોધી લેવા દે...