પાંચ કોયડા - 16

(23)
  • 4.6k
  • 3
  • 1.6k

પાંચ કોયડા 16 ચોથો કોયડો આગળ:- સંજીવ જોગાણીએ દ્વારકાદાસ ના મૃત્યુ થી લઈને, ઘરના બધા સભ્યો ના બયાન, તેમનું ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જરૂરી ફોટાઓ બધું જ મને આપ્યું. જતાં જતાં મેં પૂછી લીધું ‘તમે આ વિદ્યાબેન ના બયાન ની તો વાત જ કરી નહીં?’ ‘વિદ્યાબેન જે ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તે હોલ માં ઘણા બધા સાક્ષીઓએ તે પૂરો સમય હોલમાં હાજર હતા તેવુ બયાન આપેલ છે, એટલે વિદ્યાબેન શંકાથી સો ટકા પર છે.” “તો પછી આ સફળ અઘરી રહેશે” હું બોલ્યો ‘મારી શુભેચ્છાઓ તારી સાથે છે’ જોગાણી સાહેબે મારો ખભો થાબડતા કહ્યું. હું અને રઘલો લગભગ આઠ વાગે હોટલ