પાંચ કોયડા - 15

(24)
  • 3.9k
  • 2
  • 1.5k

પાંચ કોયડા-૧૫ ચોથો કોયડો આ ચોથો કોયડો લેવા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અમારે જવાનું થયું. . ચોથો કોયડો જેમની પાસે હતો ,તે હતા પાંચેક વર્ષ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માંથી રિટાયર થયેલા ડી.એસ.પી સંજીવ જોગાણી. સંજીવ જોગાણી ના નામ થી વધારે પરિચય મને નહોતો પણ ચોથો કોયડો કીર્તિ ચૌધરીએ તેમને આપ્યો હશે એની પાછળ ચોક્કસ કારણ હશે. રઘલો રિક્ષામાં ગીત ગાઈ રહ્યો હતો.ત્રણ દિવસથી લાગેલો થાક, નિરાશા , અણગમો બધું જ વરાળ બની ઉડી ગયા હતા. સાચે જ મગજ અને મન કેવી રીતે કેળવાયેલા હોય છે. હજી કાલ સુધી આખો દિવસ માંડ નીકળતો હતો ,જયારે આજનો દિવસ હાથમાંથી સરકી રહ્યો હોય તેવું