ફક્ત પ્રેમ જ

  • 4.3k
  • 2
  • 1.4k

અરે યાર તુ નથી. જાણે જિંદગીમાં કંઇ જ નથી. બધું જ શૂન્યવકાશ અને ખાલીખમ. તારા વગર મારા જીવનમાં એક સન્નાટો સર્જાય છે. તારી યાદ જોરદાર ફુંકાતા પવન ના વેગે આવી દિલ મા મોજા જેન પથ્થર સાથે અથડાય ને પાછુ વળતું પાણી શાંત થાય એમ સન્નાટા સાથે પડઘાય છે અને મારો પડછાયો પણ તરફડવા માંડે છે. પથ્થર પર પાણી અડતા ભીના થાય છે પણ, પડછાયાને પરસેવો નથી થતો તો પણ મને કેમ એ ભીનો લાગે છે? કદાચ મારી આંખોમાં તારી મીઠી યાદ ની ભીનાશ બાઝી ગઇ હોય છે. પ્રેમ આટલો તીવ્ર હોય એની મને ખબર હોત તો કદાચ હું પ્રેમ