ભૂતિયો બગીચો ભાગ - ૭

(37)
  • 3.8k
  • 5
  • 1.4k

(આગળ જોયું કે.... સમર ને ,મુકેશ રેખા ની આત્મા વિશે જાણ કરે છે... એની તપાસ માટે સમર અને રમણભાઈ રેખા ના ઘરે જાય છે...કરણ, હરેશ અને નાથુ કાકા હજી બગીચા માં જ ફસાયેલા છે) ઘર ની લાઈટ જેવી ચાલુ થઈ ને સામે રેખા નો હાર ચડેલો ફોટો જોઈ રમણભાઈ ના પગ નીચે થી જમીન ખસી ગઈ... " આ, આ તમારી રેખા નો ફોટો છે?" શાંતા માસી - "હા, રમણભાઈ આ મારી રેખુડી છે.... એને ગયે અઢી વરસ થવા આયા....બઉ ડાહી હતી મારી રેખુડી....પણ તમે આમ મોડી રાતે કેમ આયા?" રમણભાઈ બોલવા જ જતા હતા... ને વચ્ચે સમર એ વાત કાપતા