ટોય જોકર - 13

(28)
  • 4.1k
  • 1
  • 1.6k

ટોય જોકર પાર્ટ 13 આગળ તમે જોયું કે એક જોકર નું ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. ત્યાં અચાનક ટોય જોકર એક્ટિવ થઈ જાય છે. પ્રતીક એક યોજના અમલમાં મૂકે છે. શુભમ અને તેના ફેમેલીને એક જોકર