થશરનું રહસ્ય ભાગ ૧૭

(28)
  • 3k
  • 2
  • 1.3k

પ્રિડાએ સુરંગમાં કૂદકો માર્યા પછી તે ઘણી વખત સુધી શૂન્યમાં તરતી રહી , તે ધીરે ધીરે નીચે જઈ રહી હતી , તેને ખબર ન પડી કે આમ કેમ થઇ રહ્યું છે , અચાનક તેની આંખ આગળનું દ્રશ્ય બદલાઈ ગયું , તેને પોતાના નાનપણના દ્રશ્યો દેખાવા લાગ્યા , તે પછી યુદ્ધના દ્રશ્યો દેખાવા લાગ્યા , અચાનક એક તીર તેની તરફ આવ્યું અને તેણે પોતાની આંખો બંદ કરી દીધી અને તે બેહોશ થઇ ગઈ . થોડીવાર પછી જ્યારે તે ઉભી થઇ ત્યારે તે નરમ જમીન પર પડેલી હતી , હવે તે પોતાના અસલ સ્વરૂપમાં હતી . તેણે પોતાનું શરીર ચેક કર્યું