થશરનું રહસ્ય ભાગ ૧૩

(27)
  • 3.4k
  • 1.6k

સ્થળ : જયપુર પ્રિડા જયપુર એરપોર્ટ પર ઉતરી રહી હતી . તેણે બહાર આવીને એક ટેક્સી કરી અને ખાઁટુશ્યામજીના મંદિર તરફ જવા નીકળી . ત્યાં પહોંચીને તેણે એક હોટેલમાં ઉતારો લીધો. બે દિવસ તે ત્યાં ટુરિસ્ટની જેમ ફરી અને ત્રીજે દિવસે તે હોટેલમાંથી નીકળી ત્યારે પુરુષના રૂપમાં હતી અને તેના ખભે એક બેકપેક હતી , તેણે એક ટેક્સી પકડી અને ટેક્સી ડ્રાયવરને ક્યાં જવાનું છે તે કહ્યું . જે દિવસ તે ત્યાંથી નીકળી તેજ દિવસે એલેક્સ અને સર્જીક તે હોટેલમાં પહોંચ્યા અને ત્યાં એક રૂમ લીધી . બે દિવસથી તેનું લોકેશન એકજ જગ્યાનું બતાવતું હોવાથી સર્જીક અને એલેક્સ ત્યાં