થશરનું રહસ્ય ભાગ ૧૨

(23)
  • 3.3k
  • 1.5k

વિતાર જ્યાં બંધાયેલો હતો તેની પાછળથી નિખિલ બહાર આવ્યો અને ધુમાડા પાછળથી આવેલા રાઘવ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું સરસ આઈડિયા હતો , વિતારે ઘણી બધી માહિતી આપી પણ અફસોસ હથિયાર કયું છે અને ક્યાં છે તે વિષે કોઈ માહિતી આપી ન શક્યો . રાઘવે કહ્યું ચીલ યાર તે પણ માહિતી આજે નહિ તો કાલે મળી જશે પણ પ્રિડાનીડ પરથી ચાર પાંચ નહિ પણ પાંચ હજાર પ્રિડાનીડ વાસી પૃથ્વી પર છે તે માહિતી પણ અમૂલ્ય છે . નીલકંઠ સર ને આ માહિતી આપવી પડશે .નિખિલે બેહોશ વિતાર તરફ જોઈને કહ્યું આનું શું કરીશું ? રાઘવે કહ્યું આને આપણે છોડવો