થશરનું રહસ્ય ભાગ ૧૧

(27)
  • 3.5k
  • 1.4k

બંસીલાલે કહ્યું બર્બરિક એ મહાભારત નું એવું પાત્ર છે જેના પર વધારે પ્રકાશ પડ્યો નથી અને સૌથી શક્તિશાળી યોદ્ધા હતો પણ મહાભારતનું યુદ્ધ લડ્યો નહોતો . મહાભારતની કથા પ્રમાણે બર્બરિક ઘટોત્કચ અને નાગવંશી મુરની પુત્રી આહિલાવતીનો પુત્ર હતો . તે શક્તિશાળી અને પરાક્રમી હતો તેની પાસે ત્રણ અલભ્ય તીર હતા. જયારે તેને ખબર પડી કે કૌરવો અને પાંડવો યુદ્ધ કરી રહ્યા છે ત્યારે તે યુદ્ધમાં ભાગ તૈયાર થયો . તે વખતે તેની માતાએ વિચાર્યું કે પાંડવોનો પક્ષ કમજોર હશે તેથી તેણે પોતાના પુત્રને એમ કહ્યું કે હારેલાનો પક્ષ લેજે . તે ફક્ત એક ધનુષ્ય અને તુણીરમાં ત્રણ તીર લઈને