સોહી નો નિર્ણય - 3

(11)
  • 2.9k
  • 1
  • 1.2k

સોહી ભાગ નં :૩ સુંદર મેળાપ સોહી તો હેન્ડસમ દાદાને ચાર્મીંગ દાદીને જોતી જ રહી ! પાપા ને મોમ વાંકા વળીને બન્નેને પગે લાગ્યા તો તેનું અનુકરણ કરી સોહી પણ બન્નેને પગે પડી. દાદીને તો થયું કે ગળે વળગાડી દઉં પણ દાદાની સલાહ માની હાથ ઉંચા કરી ફક્ત આશીષ આપ્યા ,”સદા સુખી રહે” સામાન લઈ રજ્જો ને માહી અંદર ગયા. ઘર જોઈને રમેશભાઈને તેમની પત્ની રોહિણી બોલી ઉઠ્યા ,”તમે ભાડે લીધું કે ઘર? હવે તો સરસ મકાનો બને છેને અહીંયા.” દાદા ફક્ત એટલું જ બોલ્યા,”ચાલો તમે થાક્યા હશો, ચા-પાણી કરી