પ્રેમનાદ - ૬

  • 2.7k
  • 1
  • 992

સીમ માં બનેલી ઘટના નું રહસ્ય અનેરી તેના શબ્દો માં સીમ વાસીઓ ને સંભળાવે છે, ... નૂર , ઝારા અને અનેરી અભ્યાસ માટે વલ્લવિદ્યાનગરમાં આવે છે , હોસ્ટેલ માં આવી ને તેઓ તેમનો સામાન ગોઠવી દે છે, રાત્રે નુર ના રુદન પાછળ નું રહસ્ય હજુ અકબંધ હતું.હવે આગળ .... ' નુર ... નુર ... ચાલ સવાર થયું ઊઠ હવે' અનેરી એ નુર નું બ્લંકેટ ખેંચતા કહ્યું. ' અરે... સુવા દેને યાર હજી વાર છે....' નૂર એ આળસ ખાતા કહ્યું અને બ્લેંકેટ ને પાછું મોહ પર ઢાંકી દેય છે. ' સવાર ના પોણા નવ થયા અને હજુ તારે સૂવું છે? 'અનેરી