મોક્ષિતાની નઝર એ બુક પર પડી... એ બુક લેવા જાય છે... અને પેલા એ ચાવી પણ લે છે... અને એ ચાવી.. એને કંઈક આકર્ષક લાગી.. એ ચાવી હતી પેલા લોકેટ ની જે લોકેટ મોક્ષિતા પાસે છે.. અને એ બુક વાંચવા જાય છે.. અને બુક ના પૂઠા પર લખેલુ છે. ... ચિન્ટુ - ચકલી... અને... આ નામ વાચીને એને હૃદય જોરથી ધબકવા લાગે છે. અને આ નામ જે રીતે લખેલુ છે એજ રીતે પોતાની પાસે રહેલી .ડાયરી માં પણ લખેલુ છે.. . અને એને તરત જ યાદ આવે છે.. કે.. મારાં ભૂતકાળ માં પણ કોઈ ચિન્ટુ નામ ની વ્યક્તિ હતી.... પણ