ટ્વિસ્ટ વાળો લવ - 36

(29)
  • 3.4k
  • 3
  • 1.2k

આભાસ કોન્ટેસ્ટ ની તૈયારી માટે ગયો હોય છે.. આજે રાત્રે એનો કોન્ટેસ્ટ હોય છે... અને અક્ષ કહે છે કે મારે નથી આવવું... એટલે એ કહે છે કે હું નીચેની ઓફીસ માઁ છું કઈ કામ હોય તો મને કેજે ઓકે.... અને આલે ફોન... કઈ કામ... હોય તો મને ફોન કરજે.... પછી તે જાય છે... અને મોક્ષિતાને ફક્ત કોન્ટેસ્ટ નું ડેકોરેશન કરવાનું હોય છે..એ અને વિલીયમસ બને એ ડેકોરેશન કરતા હોય છે... અને એ આભાસ જોવે છે.. આભાસ ને બહુજ ગુસ્સો આવે છે... મારું નથી સાંભળવું પણ બીજાનું સાંભળવું છે... પછી તે ત્યાંથી જતો રહે છે.. ઓફીસમા.. અને આ બાજુ.. અત્યારે ફરીથી