ટ્વિસ્ટ વાળો લવ - 33

(25)
  • 3.2k
  • 1
  • 1.4k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 33 ) પછી રાત ના ડિનર બાદ અક્ષ અને આભાસ બંને એના રૂમમાં હોય છે અક્ષ ફોનમાં ગેમ રમી રહ્યો હોય છે... અને આભાસ પોતાનો સમાન સરખો કરી રહ્યો હોય છે....અને ત્યાં અચાનક અક્ષ બોલે છે .. " પાપા.... " - અક્ષ.. " શું બોલો ને... અક્ષ... ક્યુટી " આભાસ " પાપા.. હું હમણાં ગાર્ડન માં જેમની છાથે ( સાથે ) વાત કલતો ( કરતો ) હતો ને.. એમને મેં મમ્મા કહી ને બોલાવ્યા હતા ! " અક્ષ " અક્ષ... એવુ કરાય... પછી એમને સોરી કીધું હતું...? એમને ખોટું તો નથી લાગ્યું ને.. " - આભાસ