આશા ?આશા શબ્દ બહુજ નાનો છે, પરંતુ આ શબ્દ ને કારણે અનેક સબંધો બગડે છે અને અનેક સબંધો બને પણ છે. નીચે પ્રમાણે અનેક સવાલ આશા શબ્દ ની સાથે આવે છે.૧.આશા એટલે શું ? અને આ આશા ક્યાંથી આવે છે? ૨. સબંધો માં આશા નું મહત્વ કેટલું હોય છે.?૩.આશા આપણાં જીવન માં ક્યારે સ્થાન લે છે.?૪.અગર કોઈ આપણી આશા પર ખરું નથી ઉતરી શકતું તો?૫.ક્યાં અને ક્યાં સબંધો માં આશા રાખી શકાય.?૬. આશા કેટલી રાખી શકાય.?૭. હું સામેવાળા ની આશા પૂરી કરી શક્યો હોવું, તો શું મને હક નથી મારો સમય આવે ત્યારે અે વ્યક્તિ પાસેથી આશા રાખવાની.?૮.આશા રાખવાથી નિરાશા મળે