અ રેસીપી બુક - 2

(53)
  • 4.4k
  • 3
  • 2.3k

મયંક, કામીની અને સંધ્યા ને ગૌતમ નો નંબર મળી જાય છે. હવે આગળ......===============================" જીજાજી નો ફોન નંબર તો આ જ છે એ તો પાકુ થઈ ગયુ, પણ આપણને એમના ઘર નુ સરનામુ કેવી રીતે મલશે!" કામીની એ પુછ્યુ. " એ બધુ તુ મારા પર છોડી દે, હવે હું વાત કરીશ એ છોકરી જોડે." સંધ્યા એ એણે ગળા માં પહેરેલી માળા આંગળીઓ વડે રમાડતા કહ્યુંં. ***************************************તૃષ્ણા એ ઊભા થઇ ને પોતાનો ગુસ્સો શાંત કરવા પાણી થી બહુ બધી છાલકો મારી મોઢું ધોયું. ' મમ્મી- પપ્પા એ આ લોકો ની વા ત તો કરી હતી મને, પણ આ લોકો તો બહુ જ અભિમાની