રાહ... - ૬

(14)
  • 2.3k
  • 1k

( ગયા ભાગમાં પૂજા હિંમતનગર પહોંચે છે , હજી મનમાં બોજ છે .આરામ કરે છે , હરિદ્વાર માં પુલ તૂટી જતાં રવિ પૂજા ને બચાવી લઈ આવે છે . સાધુસંતોની પંગતમાં ખૂબ મઝા આવે છે , રવિ અમદાવાદ માં દોસ્ત ના ઘરે બે દિવસ થી આવેલો છે.) પૂજા નાહીને તૈયાર થઈ ને નીચે આવે છે , ત્યારે કાકીને રસોઈ કરતાં જોઈ ને મદદ કરવા પૂછે છે , કાકીએ ના પાડી કહ્યું , " કંઈ ખાસ કામ નથી , તું બેસ . " પૂજા ને આજે કાકી ના અવાજ માં અને કહેવાના અંદાજ માં કંઈ ફેર લાગ્યો .પૂજા ને