મારા લગ્ન વિશેના વિચારો

  • 3.1k
  • 968

મારે લગ્ન નથી કરવા...નિધિ ના ઘરમાં નિધિ ના ફોઈ અને તેની વધારે પડતી ચિંતા કરનાર આન્ટી ઓ નો મનગમતો વિષય છે અરે! તમે સમજ્યા નહિ હું શાની વાત કરું છું ...? અરે!અરે હું તો લગ્ન ની વાત કરું છું .....હાસ્તો આજ વિષય એમનો ફેવરેટ છે......હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું તો નિધિ પાણીપુરી ખાઈ ને ઘરે આવતી હતી. સાંજ નો સમય હતો અને રસ્તામાં જીવીમાસી એ તેને જોઈ તો એમણે મને બોલાવીજીવીમાસી :અરે! નિધિ હમણાંથી તો તું ક્યાંય દેખાતી જ નથી ક્યાં ખોવાયેલી હોય છે?નિધિ : હમણાંથી કોલેજ નું ભણવાનું વધી ગયું ને એટલે .....આખો દિવસ ઘરમાં જ વાંચું