દિલ પ્રેમનો દરિયો છે - 11

(31)
  • 3.5k
  • 5
  • 1.7k

સાંજ થવા આવી હતી ને મહેર હજુ ધરે નહોતો આવ્યો. પરી તેના રૂમમાં બેઠી હતી ને બાહાર આન્ટીએ અવાજ લગાવ્યો. તે બાહાર નીકળવા જતી હતી ત્યાં જ તેનો હાથ લાગતા ટેબલ પરથી બધી જ બુકો નીચે પડી ગઈ. તેને બધી છ બુકો ઉપર મુકી દીધી પણ તેમાંથી એક લેટર નીચે પડી ગયો જે પરીના હાથમાં આવ્યો. તે લેટર ખોલે તે પહેલાં જ આન્ટીનો બીજી વાર અવાજ આવ્યો ને તે કાગળ બેડ પર મુકીને નીચે ઉતરી ગઈ. "આન્ટી, તમે કહી જાવ છો..?? ""હું એકલી નહીં તું પણ મારી સાથે આવે છે.""હું પણ.... કયાં...??? ""અમારી ક્રિટી પાર્ટી છે, તને પણ મજા આવશે.""ના,પછી ક્યારેક