જીવન ના વાટાઘાટો

  • 3.2k
  • 1
  • 875

શિયાળા ની કાતિલ ઠંડી હતી..પવન સૂસવાટા મારી રહ્યો હતો...વાતાવરણ એક દમ શાંત હતું પરંતુ aaje અમી ને ઊંઘ નતી આવતી તે અડધી રાતે ૩ વાગે તે બારી પાસે ઊભી ઊભી કંઇક વિચારી હતી..અમી ના લગ્ન ૨ વર્ષ પહેલા સંકેત સાથે થયા હતા સંકેત એક અમીર પરિવાર નો દીકરો હતો અમીર અને ખાનદાની પરિવાર જોઈ ને અમી ની સગાઈ ત્યાં નક્કી કરી.અમી ને ભણવું હતું આગળ અને સારી નોકરી લઈ એના પરિવાર માટે કઈક કરવું હતું..અમી ને સંકેત પણ ઓછો પસંદ હતો પરંતુ એ એના પરિવાર સામે કઈ ના બોલી શકી.એના થોડા જ સફ્રેન્ડ થોડો ટાઈમ તો સંકેત એ અમી નું