એય સંભાળને...

  • 4.8k
  • 3
  • 1.4k

એય સાંભળને...એય સાંભળને, મને વાત કરવી છે....પ્લીઝ, આમ તરછોડીશ નહી પ્લીઝ....મને સાંભળ...મને ઘણું કહેવું છે, મને બધુજ કહેવું છે, પણ...પણ શરૂઆત ક્યાંથી કરું એ સમજાતું નથી, કારણકે તું દૂર જાય છે, મને છોડીને જાય છે, એ વિચાર જ મને બેચેન બનાવી દે છે, મેં પ્રયત્નો નથી કર્યા એવું નથી, કર્યા, ઘણા નાહક, નિષ્ફળ પ્રયત્નો કર્યા તને ભૂલવાના, દૂર રહી શકવાના, તારા વિના જીવી શકવાના પણ...પણ નથી રહેવાતું અને નથી સહેવાતું... એય તું સાંભળે છે ને?મને યાદ આવે છે એ બધુંજ, જે ક્યારેક આપણા બંનેનું હતું અને આજે એ ફક્ત મારું છે. એ પહેલી વખતનું મળવું, જોતાંજ ગમી જવું, એકબીજામાં ઊંડા ઉતરવું અને