અણબનાવ - 12

(44)
  • 4.7k
  • 3
  • 2.1k

અણબનાવ-12 વિમલનો છુટકારો થયો એટલે એ આકાશને ધકકો મારીને ગુફાની બહાર ભાગી ગયો.પણ બહારથી સિંહની ત્રાડ સંભળાઇ એટલે આકાશે રાજુને કહ્યું કે કદાચ વિમલને સિંહે ફાડી ખાધો હોય.હવે ગુફામાં આકાશ અને રાજુ બે રહ્યાં.બંનેને હજુ એકબીજા પર ભરોસો ન હતો.આકાશે તો રાજુને કહી જ દીધુ હતુ કે જો વિમલનાં મનમાં પાપ હોય તો એ બહાર ભાગવાનું વિચારે જ નહિ.કારણ કે એને તો ખબર હોવી જ જોઇએ કે બહાર ખુંખાર સિંહો બેઠા છે.એટલે આકાશે આડકતરી રીતે રાજુને જણાવી દીધુ કે મને હવે તારા પર શંકા છે.એટલે જ રાજુએ આકાશને કહ્યું “જો આકાશ, તું એક વાર બહાર જોઇને તો