દિકરો - A story of strength

(17)
  • 3k
  • 936

સાંજ નો ૭ વાગ્યા નો સમય અને શિયાળા ની સાંજ એટલે રાત્રિ નાં સમય જેવું અંધારું. નગ્મા બેગમ બેચેન થઇ રહ્યા છે અંધકાર થી કે પછી દીકરી ની ફિકર થી! "બેટા, તું સાચે આજ ની નાઈટ શિપ માં જઈશ?" "હા અમ્મી, કેમ એટલી ફિકર કરે છે? "કેમ નાં કરું બેટા, આજે રિક્ષા ને ટેક્સી ની હડતાળ છે ને તારી ગાડી પણ સર્વિસ માટે આપી છે કેવી રીતે જઈશ? કેવી રીતે આવીશ ?" નગ્મા બેગમ નાં અવાજ માં ચિંતા રણકી રહી.. ફલક નગ્મા બેગમ અને યુસુફ પઠાણ નું એક નું એક સંતાન હતી. લગ્ન ના ૧૦ વર્ષ પછી અલ્લાહ નાં રેહમત