સંસાર કે સંન્યાશ ?

  • 6.4k
  • 1.7k

જય શ્રી કૃષ્ણ . હું વ્યવસાય એ એક ઈજનેર છું. ઘણી વાર હું મારી નવરાશ ની પણો માં મારા સહ-કર્મચારી સાથે બેઠો હોવ. ત્યારે ઘણા મારા સહ-કર્મચારી વારંવાર એક જ વાત નું રટણ કરે છે. કે આ કામ-ધંધો છોડી ને સંન્યાસ ધારણ કરી ને ભગવાન ની ભક્તિ કરવી છે. મોક્ષ પાર્પ્ત કરી ને આ જીવન મરણ ના ફેરા માંથી મુક્ત થવું છે. તો મિત્રો મારો આ પ્રસંગ વાંચી ને વિચાર કરજો શ્રેષ્ઠ શું ? સંસાર કે સંન્યાશ ? એક વાર ભગવાન શ્રી નારાયણ એ એક ખેડૂત ની ભક્તિ થી પ્રસન્ન થય ને તેને વરદાન આપ્યું . આ વાત ની જાણ મહર્ષિ નારદ મુનિ ને