સુરજ

  • 2.9k
  • 1
  • 893

આજ એ ઘણી ઉદાસ હતી .રોજ કરતા ઓફીસ માં કામ પણ ઘણું હતું અને મન ના લાગતું હોવા છત્તા એને કામ કરવું પડતું હતું .કોણ જાણે આ બેચેની ક્યાં સુધી જંપવા નહિ દે .સતત વિચારતી એ મહા પરાણે ઘરે પહોંચી .ઘરે આમતો કોઈ એની રાહ જોતું ના હોય, એ જયારે ઓફીસ થી આવે પછી બંને બાળકો શાળા એ થી આવે .પણ આજે એતો, "તબિયત સારી નથી !"એવું બહાનું બતાવી ને સાંજે ચાર વાગ્યે જ ઘર તરફ દોડી આવી હતી .આવી ને રોજ ની જેમ પર્સ ને સોફા પર ફેંકીને સીધી બાલ્કની માં આવી એની આરામ ખુરસી પર ટેકો દઈને બેસી