આત્મમંથન - 1 - પિંજર

(17)
  • 8k
  • 5
  • 2.8k

પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ની પરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં